વડોદરામાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા પિતા-પુત્ર પકડાયા

December 5, 2018 1010

Description

વડોદરામાં સટ્ટો રમાડતા પિતા પુત્રની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. વડસર રોડ પર કુબેર એન્ટરપ્રાઇઝ પર પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં બે લોકોની ધરપકડ કરી છે જ્યારે અન્ય 9 લોકો ફરાર થઇ ગયા છે. પોલીસે આ અંગે 3.69 લાખનો મુદ્દામાલ કબજે કરીને 11 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

Leave Comments