યુરોપના બેલારુસમાં એક હજાર જેટલાં ભારતીયો ફસાયા

April 29, 2020 3110

Description

યુરોપના બેલારુસમાં કોરોનાનો કહેર વચ્ચે બેલારુસમાં એક હજાર જેટલાં ભારતીયો ફસાયા છે. ત્યારે ગુજરાતનાં 300 વિદ્યાર્થીઓ પણ બેલારુસમાં ફસાયા છે. જેમાં ફસાયેલા વિદ્યાર્થીઓમાં વડોદરાનાં 3 વિદ્યાર્થી છે.

Leave Comments