વડોદરામાં રોગચાળાનો ભરડો, 15 દિવસમાં બિમારીના 7000થી વધુ કેસ

August 19, 2019 725

Description

વડોદરામાં રોગચાળાનો ભરડો જોવા મળ્યો છે. જેમાં 15 દિવસમાં જુદી જુદી બિમારીના 7000થી વધુ કેસ નોંધાયા છે. તેમાં મેલેરિયા, ડેન્ગ્યુ, તાવ, ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થયો છે. તથા પાણીજન્ય રોગના 230 કેસ, ઝાડા ઉલ્ટી ડેન્ગ્યુના 550 કેસ આવતા SSG હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર લાગી છે.

Leave Comments