વડોદરામાં એન્ફોર્સમેન્ટ ઓફિસર 5 લાખની લાંચ લેતા ઝડપાયો

January 11, 2019 755

Description

વડોદરામાં એન્ફોર્સમેન્ટ ઓફિસર લાંચ લેતા ઝડપાયો છે. રૂ.5 લાખની લાંચ લેતા CBIએ ઝડપી પાડ્યો છે. અકોટા પીએફ ઓફિસ ખાતે CBIએ રેડ પાડી હતી. ઓફિસરની પત્ની ઓક્ટોબરમાં લાંચ લેતા ઝડપાઈ હતી.

ACBએ રૂ.1 લાખની લાંચ લેતા ઝડપી હતી.. પત્નીને ACBએ ઝડપ્યા બાદ પતિને CBIએ ઝડપ્યા છે. લાંચિતા પતી અને પત્ની હાલ ACB અને CBIના સકંજામાં છે.

Leave Comments