લોકસભાની ચૂંટણી આવતા વડોદરામાં ચૂંટણી બહિષ્કારના લાગ્યા બેનર

March 18, 2019 1985

Description

લોકસભાની ચૂંટણી આવતા વડોદરામાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા. પૂર્વ મેયર ભરત શાહ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો. અધિકારીઓ સત્તા પક્ષનુ માનતા ન હોવાનો પૂર્વ મેયરે આરોપ લગાવ્યો છે. પૂર્વ મેયરના આક્ષેપથી વડોદરાના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. બેનરોમાં લોકસભાની ચૂંટણીમાં કોઇ પણ પક્ષના કાર્યકરોએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહિ. 800થી વધુ ચોક્કસ લઘુમતી કોમના વસવાટના કારસાને અટકાવો તેવુ લખાણ લખવામાં આવ્યુ છે. અશાંત ધારાનો અમલ ન કરી શક્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Leave Comments