વડોદરામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, વોર્ડ ઓફિસ બહાર લાગી લાંબી કતારો

September 16, 2020 680

Description

વડોદરામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે. જેમાં સ્વનિધિ યોજના અંતર્ગત લોન લેવા પડાપડી થઇ છે. તેમજ વોર્ડ ઓફિસ બહાર  લાંબી કતારો લાગી છે.

 

Leave Comments