વડોદરામાં ઠગ ટોળકીની કરતૂત CCTVમાં કેદ

February 12, 2019 1565

Description

વડોદરામાં મહિલા ઠગ ટોળકીની કરતૂત CCTVમાં કેદ થઈ છે. સાધના ટોકીઝ વિસ્તારમાં NRI મહિલાના પર્સની ચોરી કરવામાં આવી છે. આ મહિલા ઠગો લોકોની ભીડ જોઈને પર્સની ઉઠાંતરી કરે છે.

આ ટોળકી નવી જ મોડસ ઓપરેન્ડી દ્વારા ચોરી કરે છે. મહિલાને પહેલા ઘેરવામાં આવે છે. ત્યાર બાદ મહિલાનું પર્સ ચોરી કરી ઠગ ટોળકી ફરાર થઈ જાય છે.

Leave Comments