31 જિલ્લા- 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ માટે રવિવારે 2 કરોડ 98 લાખ 29 હજાર 645માંથી 1 કરોડ 95 લાખ 71 હજાર 184 મતદારોએ મત આપ્યો હતો. તદઉપરાંત 7 હજારથી વધુ સર્વિસ પોસ્ટલ બેલેટ પડયા હોવાનું કહેવાય છે. ગત સપ્તાહે 6 મ્યુ. કોર્પોરેશનના ચૂંટણી પરીણામો જાહેર થયા બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બીજા […]
સ્થાનિક સ્વરાજની મતગણતરીને લઈ SCમાં સુનાવણી થશે. જેમાં એક જ દિવસે મતગણતરી કરવા SCમાં અરજી થઇ છે. તેમાં HCએ અરજી નામંજુર કરતા SCમાં અરજી કરાઇ છે.
રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓએ મતદાન કર્યું છે. મહાનગરપાલિકાની કુલ 575 બેઠકો માટે 2276 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 577 ભાજપના 566 કોંગ્રેસના 470, NCPના 91, AAP અને 353 અન્ય પક્ષો તથા 228 અપક્ષો મેદાનમાં છે. 6 મહાનગરોમાં મતદાન માટે 11 હજાર 121 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ચૂંટણી પંચ મુજબ, 2255 સંવેદનશીલ મતદાન મથકો, જ્યારે […]
2015ની દ્રષ્ટિએ 2021માં અત્યાર સુધીમાં ક્યાં કેટલું મતદાન થયુ તે જાણીએ. મહાનગરપાલિકાની કુલ 575 બેઠકો માટે 2276 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 577 ભાજપના 566 કોંગ્રેસના 470, NCPના 91, AAP અને 353 અન્ય પક્ષો તથા 228 અપક્ષો મેદાનમાં છે. 6 મહાનગરોમાં મતદાન માટે 11 હજાર 121 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે.
Leave Comments