વડોદરાના પાદરા શહેર ભાજપ પ્રમુખ-મહામંત્રી વચ્ચે વિવાદ

February 17, 2020 950

Description

વડોદરાના પાદરા શહેર ભાજપ પ્રમુખ-મહામંત્રી વચ્ચે વિવાદ થયો છે. જેમાં મહામંત્રી અને પ્રમુખ વચ્ચે મારામારીની વાત ટોક ઓફ ધી ટાઉન થઇ છે. તેમજ ટ્રમ્પના કાર્યક્રમને લઈ APMCમાં ભાજપની બેઠક યોજાઈ હતી.  પ્રમુખે મહામંત્રી નયન ભાવસારને બાળકબુદ્ધિના ગણાવ્યા હતા. તથા મહામંત્રી નયન ભાવસારે સમગ્ર મુદ્દે બોલવાનો ઈન્કાર કર્યો હતો.

Leave Comments