વડોદરામાં કાર ચાલકે 5થી વધુ લોકોને અડફેટે લીધા

August 18, 2019 815

Description

વડોદરામાં કાર ચાલકે 5થી વધુ લોકોને અડફેટે લીધા હતાં માંડવી પ્રતાપનગર રોડ પર પુરઝડપે દોડી રહેલા કારચાલકે અકસ્માત સર્જયો છે. નશામાં ધૂત કાર ચાલકને લોકોએ પીછો કરી પકડી લીધો, પકડીને લોકોએ મેથીપાક ચખાડયો..લોકોએ કાર ચાલક જપન પટેલને પોલીસના હવાલે કર્યો.

Leave Comments