વડોદરામાં સ્પેન દેશના બોગસ પાસપોર્ટ સાથે 8 આરોપીની ધરપકડ

October 9, 2019 1010

Description

વડોદરામાંથી બોગસ પાસપોર્ટનું કૌભાંડ ઝડપાયું છે.  સયાજીગંજમાંથી SOGએ પાસપોર્ટનું કૌભાંડ ઝડપ્યું છે.  નકલી પાસપોર્ટ સાથે પોલીસે 8 આરોપીની ધરપકડ કરી  છે.  સ્પેન દેશના 5 નકલી પાસપોર્ટ ઝડપાયા છે.

એસ ઓ જી એ બોગસ પાસપોર્ટ કૌભાંડ ઝડપ્યું છે.  એસ ઓ જી પોલીસ દ્વારા બાતમી ના આધારે સયાજીગંજ વિસ્તાર માંથી સ્પેન દેશ ના 5 નકલી પાસપોર્ટ સાથે 8 આરોપી ની ધરપકડ કરવામાં આવી છે.

Leave Comments