વડોદરામાં ભાજપ ઉમેદવાર રંજનબેન ભટ્ટની મહા રેલી

April 21, 2019 1400

Description

લોકસભાની ચૂંટણીને લઇને પ્રચાર કરવા માટે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે વડોદરામાં ભાજપના ઉમેદવાર છેલ્લી ઘડીએ પણ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે વિજય વિશ્વાસ મહારેલી યોજી, નવલખી મેદાનથી મોટરસાયકલ સાથે મહારેલી યોજાઇ.. જેમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા. રેલી વડોદરાના રાજમાર્ગો પર ફરીને માંજલપુર પંચશીલ મેદાન ખાતે સમાપન થશે…

Leave Comments