વડોદરામાં એક આરોપી ગાંજા સાથે ઝડપાયો

February 22, 2021 200

Description

મિશન ક્લીન વડોદરા અભિયાન અંતર્ગત એસઓજી અને વડોદરા પોલીસે ત્રીજી વખત નશાનો સામાન પકડી પાડ્યો છે. વડોદરામાં એક આરોપીને ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. કોણ છે આ આરોપી ક્યાંથી લાવ્યો હતો ગાંજાનો જથ્થો અને કોને આપવા જઈ રહ્યો હતો. જુઓ આ ખાસ રિપોર્ટમાં..

Leave Comments

News Publisher Detail