કૃષ્ણ જન્મોત્સવ માટે વડોદરા ઈસ્કોનમંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી

August 25, 2019 1160

Description

રાતે 12ના ટકોરે વડોદરા આખુ કૃષ્ણમય બની ગયુ હતુ. જેમાં  ભગવાન શ્રી કૃષ્ણ જન્મના વધામણા કરવા ઇસ્કોનમંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. જેમાં જય રણછોડ માખણ ચોરના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યુ હતુ.

જેમાં ભગવાનને જળાભિષેક કરીને મહાભોગ ધરાવવામાં આવ્યો હતો. તેમજ કૃષ્ણના દર્શનાર્થે શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે પરિવાર સાથે આવ્યા હતા. તેમજ શ્રદ્ધાળુઓ અને રાજકીય અગ્રણીઓ હાજર રહ્યાં હતા.

Leave Comments