શિવરાત્રીને લઈને વડોદરામાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન

February 14, 2020 1385

Description

શિવરાત્રીના પર્વને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે શિવરાત્રીને લઈને વડોદરામાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

21 ફેબ્રુઆરીએ અમિત શાહ વડોદરા આવશે. જેમાં સુરસાગર તળાવની મધ્યમાં 120 ફૂટ ઉંચી શિવજીની પ્રતિમા છે.
તળાવમાં હજારો દીવા સાથે શહેરીજનો મહાઆરતી કરશે. ત્યારે યોગેશ પટેલ, રંજનબેન ભટ્ટ, મેયરે નિરીક્ષણ કર્યું છે.

Leave Comments