વડોદરાના ખાનપુરમાં 40 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો

May 15, 2021 1265

Description

વડોદરાના ખાનપુરમાં કોરોનાનો કહેર વર્તાયો છે. ખાનપુર ગામે અત્યાર સુધીમાં 40 કેસ નોંધાયા છે. ગામમાં કોરોનાથી 2 દર્દીના મોત થયા હતા. ખાનપુર ગામે ટેસ્ટિંગની સુવિધા પણ નથી. ટેસ્ટિંગમાં 4 કિ.મી.દૂર જવા લોકો મજબૂર બન્યા છે.  ખાનપુર ગામ 1400 જેટલી વસ્તી ધરાવે છે.

Leave Comments

News Publisher Detail