વડોદરામાં લેપ્ટોસ્પાયરોસિસનો વધુ 1 કેસ સામે આવ્યો

September 6, 2019 275

Description

વડોદરામાં લેપ્ટોસ્પાયરોસિસનો વધુ 1 કેસ સામે આવ્યો છે. શિનોરના સાધલી ગામની મહિલાને SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મહિલાના લોહીની તપાસ કરતા રિપોર્ટ પોઝિટીવ આવ્યો. લેપ્ટોસ્પાઈરોસિસનો બીજો કેસ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું.

Leave Comments