પાદરાની એરોમાં કંપનીમાં ફરી આગ ભભૂકી, જુઓ દ્રશ્યો

January 8, 2019 1655

Description

પાદરાની એરોમાં કંપનીમાં આગ ભભૂકી છે.  ફરી વાર આગ લાગતા અફરાતફરીનો  માહોલ સર્જાયો હતો. આગને લઈ   પાદરા – જંબુસર હાઈવેને બંધ કરવામાં આવ્યો હતો.

ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.  આલ્કોહોલની ટેન્ક ફાટતા ફરીથી આગ લાગી હતી.

Leave Comments