રાજ્યના 6 શહેરમાં તાપમાન 10 ડિગ્રીથી ઓછું નલિયા 4.1 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર સૌરાષ્ટ્ર – કચ્છમાં 5 દિવસ કોલ્ડવેવની આગાહી કંડલા એરપોર્ટમાં 7.6 ડિગ્રી તાપમાન ગાંધીનગર અને કેશોદમાં 8 ડિગ્રી તાપમાન ભાવનગરમાં શીત લહેરની વર્તાશે અસર કાતિલ પવન સાથે મોડી સાંજથી ઠંડીનો ચમકારો
આટ આટલી સમસ્યાઓની ભરમાર જોતા તો થાય છે. પંચાયતી રાજ ફક્ત જિલ્લા અને તાલુકામાં નેતાઓને રાજ કરવા માટે જ છે. બાકી તો ગરીબ લોકો કોણ અને એમની તકલીફો કોણ? વાધોડિયા તાલુકાના લોકોનો જોઈએ મિજાજ…
વડોદરાના વાઘોડિયા તાલુકા પંચાયતની મુશ્કેલીઓ 5 વર્ષના શાસન દરમિયાન બાકી રહેલા કામને સાબિતિ પુરે છે. મારો સંદેશ મારી સરકારમાં વાધોડિયા વિસ્તારની તકલીફોનો અહેવાલ.
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. પરંતુ વડોદરાના વોર્ડ નંબર 19માં પાંચ વર્ષ બાદ પણ સ્થિતિ ઠેરની ઠેર જ છે. વિકાસના વાયદાઓ વાસ્તવિકતામાં પરિણમે તેવી આજે પણ સ્થાનિકો રાહ જોઈ રહ્યાં છે. વડોદરા મહાનગર સેવાસદનની આગામી ચૂંટણીને લઈને સંદેશ ન્યુઝની ટિમ વોર્ડ દીઠ લોકોની સમસ્યા જાણવા પહોંચી રહી છે. જે અંતર્ગત સંદેશ ન્યુઝની ટિમ વોર્ડ 19 […]
વડોદરામાં પાણીની લાઈનમાં ભંગાણ થયુ છે. જેમાં આજવા રોડના દત્તનગર પાસે ભંગાણ થયુ છે. તેમા 4 દિવસથી પીવાના પાણીનો વેડફાટ થઇ રહ્યો છે.
સ્થાનિક સ્વકાજની ચૂંટણી આવી રહી છે. ત્યારે વડોદરામાં ભાજપ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરાઇ છે. જોકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધારાસભ્યોમાં પોતાના પુત્રોને ટિકિટ અપાવવાની હોળ જામી છે. તેમાં ડભોઈ, વાઘોડિયા, સંખેડાના ધારાસભ્યો પોતાના પુત્રને સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડાવા માંગે છે. જેમાં વોર્ડ – 15માં પુત્રને ટિકીટ માટે 3 ધારાસભ્યો મેદાનમાં આવ્યા છે. તથા 19 […]
ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો શરૂ થયો છે. જેમાં મેદાની રાજ્યોમાં ગુજરાતનું નલીયા ઠંડુગાર થયુ છે. તેમાં આબુમાં શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તેમજ સાઇક્લોનિક સરક્યુલેશનની અસર જોવા મળી છે. તથા ઉત્તર ભારતના મેદાની રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. તેમજ રાજ્યભરમાં શીત લહેર શરૂ થયુ છે. તથા નલિયામાં 5.1 ડિગ્રી, ગાંધીનગરમાં 9, અમદાવાદમાં 11.6 ડિગ્રી […]
વડોદરા મનપાના ટ્રેક્ટરની અડફેટે જીવ લીધો ઢોર પકડવાની ગાડીની અડફેટે યુવકનું મોત માણેજા ખાતે ટ્રેક્ટરે બાઈક ચાલકનો લીધો ભોગ ચાલકનું ઘટના સ્થળે મોત, અન્ય એક ઈજાગ્રસ્ત
વડોદરામાં કલાકારો દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી આર્ટ ગેલેરી ન મળતાં કલાકારો નારાજ થયા છે. ફુટપાથ પર કલાનું પ્રદર્શન કરી અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો. કોર્પોરેશન ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. તંત્રએ વિશ્વાસઘાત કર્યો હોવાનો કલાકારોનો આક્ષેપ છે. ફંડની ફાળવણી થયા બાદ પણ નથી મળી આર્ટ ગેલેરી. રંગોળી ઉપરાંત બેનર, પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાં જ ભાજપમાં ભડકો જોવા મળ્યો. RSPના રાજેશ આયરેના ભાજપ પ્રવેશથી કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે. વોર્ડ 9 બાદ વોર્ડ 8ના ના હોદ્દેદારોના રાજીનામા. શહેર ભાજપ પ્રમુખ વિજય શાહને રાજીનામા સોંપ્યા.
ગુજરાતમાં ઠંડીના માહોલમાં વહેલી સવારના દ્રશ્યો જ અનેરા હોય છે. સવારે ધુમ્મસનુ રાજ છવાયેલુ જોવા મળે છે. દાહોદ-અમદાવાદ, ઝાલોદ, લીમડી અને ફતેપુરામાં ધુમ્મસ જોવા મળ્યુ છે. તથા આણંદમાં પણ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી થતા વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે. તથા પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યુ છે. તેમજ ભરૂચના ઝઘડિયા પંથકમાં […]
ચૂંટણી પહેલા વડોદરા ભાજપમાં વિવાદ સર્જાયો છે. વોર્ડ નંબર 18ના કોંગ્રેસના નેતાઓના ભાજપ પ્રવેશને લઈને વિવાદ સર્જાયો છે. ભાજપના સ્થાનિક કાર્યકરોનો આરોપ છે કે કોંગ્રેસના કોર્પોરેટર ચિરાગ ઝવેરીને હારવાનો ડર લાગે છે આથી ભાજપમાં આવવા માગે છે. ત્યારે આ નિર્ણય સામે ભાજપના કાર્યકર્તાઓમાં રોષની સ્થિતિ છે. કોંગ્રેસના ઉમેદવાર સામે સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓમાં જ વિરોધ જોવા […]
2018 © Sandesh.