સુરતમાં જન્માષ્ટમીની મટકી ફોડમાં એક યુવક થયો ઈજાગ્રસ્ત

August 25, 2019 1085

Description

સુરતમાં જન્માષ્ટમીમાં એક યુવક ઈજાગ્રસ્ત થયો. વેડ રોડ પર મટકી ફોડતા યુવકને ઇજાઓ થઇ. ગોવિંદા બનેલા યુવકના બંને હાથે ફેક્ચર અને માથમાં ઈજા થઇ. વગર પ્રેકટિસે માટલી ન ફોડવી જોઈએ. કૃષ્ણ ભાગવાનના જન્મ દિવસની ઉજવણીમાં બની ઘટના. મટકી ફોડવા સ્થંભ બનાવી માટલી ફોડવા જતા પગ સ્લીપ થયો. દુર્ઘટનાનો વિડીયો વાયરલ થયો.

Tags:

Leave Comments