સુરત: ટ્રેનની ટિકિટ માટે શ્રમિકને BJP કાર્યકર્તાએ ઢોર માર માર્યો

May 8, 2020 2375

Description

સુરતમાં ટ્રેનની ટિકિટ માટે શ્રમિકને માર મરાવામાં આવ્યો છે. જેમાં શ્રમિકે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો છે. શ્રમિકો ભાજપના કાર્યકર્તા પર ગંભીર આરોપ લગાવ્યા છે.

ઝારખંડનું બુકિંગ લીધા બાદ ટિકિટ નહીં કરાયાનો આરોપ લગાવ્યો છે. રાજેશ વર્મા નામના કાર્યકર્તાએ માર માર્યોનો આરોપ છે. જેમનાં શ્રમિકે ટિકિટ માંગતા માર માર્યો છે.  લીંબાયત પોલીસે રાજેશ વર્મા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

 

Leave Comments