સુરતમાં ફિઝીકલ ટેસ્ટના નામે મહિલાઓને નિર્વસ્ત્ર કરાઇ

February 21, 2020 470

Description

ભુજની સહજાનંદ હોસ્ટેલમાં મહિલાઓને શર્મસારનો કિસ્સો હજી શમ્યો નથી. ત્યાં સુરતની સ્મીમેર હોસ્પિટલે મહિલાઓના કપડા ઉતરાવ્યા. નોકરીમાં કાયમી કરવા માટે ફિઝીકલ ટેસ્ટના નામે મહિલાઓને નિર્વસ્ત્ર કરાઇ.

 

 

Leave Comments