દરેક ક્ષેત્રમાં મહિલાઓનો દબદબો, જુઓ મૂર્તિકાર મહિલાની કહાની

September 11, 2018 1880

Description

આજ કાલ કોઇ પણ ક્ષેત્રમાં મહિલાઓનો દબદબો જોવા મળે છે. ત્યારે ધાર્મિક ક્ષેત્રે મહિલાઓ પાછળ કેમ રહી જાય ? જી હાં, સુરતની એક મહિલા 9 વર્ષથી ઇકોફ્રેન્ડલી મૂર્તિ બનાવી રહી છે. પ્રદૂષણ મુક્ત અભિયાનની સાથે 7 લોકોને રોજગારી પણ આપી રહી છે. આવો જોઇએ. સુરતની મૂર્તિકાર મહિલાની મહેનત.

Leave Comments