સુરતમાં રેલવે ટ્રેક પર સ્નાન કરતા કર્મચારીઓનો વીડિયો થયો વાયરલ

November 2, 2018 1595

Description

સુરતમાં રેલવે ટ્રેક પર સ્નાન કરતા કર્મચારીઓનો એક વીડિયો વાયરલ થયો છે. રેલવે ટ્રેક પર કર્મચારીઓ ન્હાવા બેસતા ટ્રેન 30 મિનિટ સુધી રોકવામાં આવી હતી. બેંગ્લોરથી આવતા યુનિયનના કર્મચારીઓ ટ્રેક પર ન્હાવા બેસી ગયા હતા. સ્નાન કરી રહેલા આ કર્મચારીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

Leave Comments