સુરતમાં મહિલા અત્યાચારનો વીડિયો વાયરલ

August 6, 2021 980

Description

સુરતમાં આડા સંબધની વહેમમાં એક મહિલાએ બીજી મહિલાને જાહેરમાં માર માર્યો અને તેના વાળ પણ કાપ્યાની ઘટના સામે આવી છે. પલસાણાના તાંતીથૈયામાં માનવતાને શરમસાર કરતી ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. પીડિત મહિલા જ્યારે ફરિયાદ નોંધાવા ગઈ ત્યારે તેને તગેડી મૂકવામાં આવી હોવાની પણ લોકો ચર્ચા કરી રહ્યા હતા. આખરે પોલીસે ફરિયાદ નોંધી અને આરોપીની અટકાયત કરી છે.

Leave Comments

News Publisher Detail