સુરતના ચોકબજારમાં બે કારમાં લાગેલી આગ પર મેળવાયો કાબુ

January 24, 2020 830

Description

સુરતના ચોકબજારમાં બે કાર ભડકે બળી જેમાં કમાલ ગલીના નાકે ઉભેલી કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઇ છે. આગ કયા કારણોસર લાગી કે પછી આગ લગાવાઇ, તે તપાસનો વિષય બન્યો છે. જો કે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે..

 

 

Leave Comments