ભાનુશાળીની હત્યા નલિયાકાંડના આરોપી બચાવવા થઇ : તુષાર ચૌધરી

January 11, 2019 725

Description

જયંતિ ભાનુશાળીની હત્યા મામલે તુષાર ચૌધરીએ ચોંકવનારૂ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, નલિયાકાંડના આરોપીને બચાવવા આ હત્યા નીપજાવવામાં આવી છે. તુષાર ચૌધરી વિશે જો વાત કરવામાં આવે તો તેઓ કોંગ્રેસના પૂર્વ મંત્રી છે. તેમજ આ નિવેદન તેઓએ વ્યારામાં જન આક્રોશ રેલી સમયે આપ્યું હતું.

Leave Comments