સુરતમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ

September 4, 2019 545

Description

સુરતમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો. અડાજણમાં સ્ટાર બજાર પાસેનો વીડિયો હોવાનુ અનુમાન છે. ટ્રાફિક પોલીસે વાહન ચાલકને માર માર્યાનો વીડિયોમાં આરોપ લગાવ્યો.

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે. ગત રોજ સાંજે આ ઘટના બની હોવાની લોકચર્ચા છે. આપ જોઇ રહ્યા છો આ દ્રશ્યોમાં બે ટ્રાફિક પોલીસ કર્મી વાહનચાલકને ખખડાવી રહ્યા છે બાદમાં મારામારી પર આવી જાય છે.

Leave Comments