સુરતમાં ગણપતિદાદાના નોટથી બનાવેલ હારની ટેણીયાએ કરી ચોરી

September 9, 2019 1055

Description

સુરતમાં ગણપતિદાદાના રૂપિયાના હારની ચોરી થઇ. સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી ખરાડી શેરીમાં ગણેશોત્સવમાં ગણપતિની મૂર્તિને રૂપિયાનો હાર પહેરાવ્યો હતો. રૂપિયાના હારને ટાબરિયો ઉઠાવી લઇ ગયો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ.

Leave Comments