સુરતમાં CGSTની કચેરીમાંથી ચોરી, 10 દિવસ વીતવા છતા ફરિયાદ નહીં

October 29, 2020 440

Description

સુરતમાં CGSTની કચેરીમાંથી ચોરી થઈ. CGSTમાંથી તસ્કરો તિજોરી ઉઠાવી ગયા. ચોકબજાર ખાતે આવેલી છે CGST કચેરી. 10 દિવસ વીતવા છતા ફરિયાદ નહીં. ફરિયાદ ન થતાં અનેક તર્ક-વિતર્ક સામે આવી રહ્યાં છે.

Leave Comments