સુરતમાં નારી સંરક્ષણ ગૃહમાં મહિલાએ આપઘાત કરતાં ચકચાર

February 11, 2019 290

Description

સુરતમાં નારી સંરક્ષણ ગૃહમાં મહિલાએ આપધાત કરતા ચકચાર મચી ગઇ છે. અંકિતા બાબુભાઇ ગોહિલ નામની 21 વર્ષિય યુવતીએ ગડેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે. 9 ફેબ્રુઆરીએ કતારગામ પોલીસે યુવતીને પકડીને નારી સંરક્ષણ ગૃહમાં લઇ આવ્યા હતા.

અંકિતાએ પરિવાર સાથે ન જઇને નારી સંરક્ષણ ગૃહમાં જવાનું નક્કી કર્યું હતું. અંકિતાએ પ્રેમપ્રેકરણના કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. હાલ પોલીસે યુવતીનો મૃતદેહ કબજે કરીને પીએમ અર્થે મોકલી આપ્યો છે. અને આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.

Leave Comments