મહિલાએ મસ્કરી કરનારને પાઠ ભણાવ્યો

September 27, 2020 845

Description

સુરતમાં મહિલાએ મસ્કરી કરનારને પાઠ ભણાવ્યો છે. મસ્કરી કરતા યુવાનને પાઠ ભણાવતા મહિલાના વીડિયો વાયરલ થયો છે. સુરતના સરથાણા વિસ્તારમાં લાગતા મેળામાં એક મજૂરને મહિલાએ જાહેરમાં ઘસડી નખ્યો છે. મહિલા મસ્કરી કરતા મહિલા પુર જોશમાં યુવાનની ધોલાઈ કરવા પહોચી હતી. સાથે જ મહિલા દ્વારા યુવાનને આવી રીતે ઘસડીને લઈ જતા કુતુહલ સર્જાયુ હતું. આ સમગ્ર ઘટનાની વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Leave Comments