સુરતના નિલેશ માંડલેવાલા નો અનોખો સેવાયજ્ઞ

August 13, 2019 635

Description

કુદરતનું અનોખું સર્જન એટલે કાળા માથાનો માનવી.  માનવીય શરીર રચનામાં એક એક અંગ મહત્વનું હોય છે. અને તેની કિંમત ત્યારે જ થાય છે જ્યારે કરોડો કોષોથી બનેલા શરીરમાં કંઇક ખૂટે. પરંતુ આ ઉણપને પૂર્ણ કરવા માટે ભગવાને આ ધરતી પર સતપુરુષોને મોકલ્યા છે. તેમાના એક છે સુરતના નિલેશ માંડલેવાલા. આવો તેમની મુલાકાત કરીએ.

 

Leave Comments