આવતીકાલથી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે તેજસ ટ્રેન

January 16, 2020 1265

Description

આવતીકાલથી અમદાવાદ-મુંબઈ વચ્ચે તેજસ ટ્રેન દોડશે. તેમજ સુરત રેલવે સ્ટેશન પર તેજન ટ્રેનનો સંગઠન વિરોધ કરશે. જેમાંમ રેલવે તંત્રના ખાનગીકરણની નીતિ સામે વિરોધ નોંધાવશે. જેમાં ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિ વિરોધ નોંધાવશે. તેમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ અને ઈનટુક પણ વિરોધમાં જોડાશે.

Leave Comments