સુરતમાં 55 હજાર રોકડ રકમ લૂંટી લૂંટારુંઓ ફરાર

November 7, 2019 1535

Description

સુરત જાણે ગુનાખોરી નું હબ બની ગયું છે તેવું લાગી રહ્યું છે ચોક બજાર પોલીસ મથક વિસ્તારમાં આવેલા પંદોલ ઇન્ડરસ્ટ્રી માં રાત્રી દરમિયાન દુકાનદાર ના ગળા પર ચપ્પુ મૂકી તેની પાસે થી 55 હજાર રોકડ રકમ લૂંટી લૂંટારું ફરાર થઈ ગયા

Leave Comments