સુરતમાં ૪૦ લાખના વિવાદમાં જમીન દલાલની કરાઈ હત્યા

December 15, 2019 770

Description

40 દિવસ પહેલા ગુમ થયેલા ડિંડોલીના જમીન દલાલની ભાગીદારે ૪૦ લાખના વિવાદમાં સોપારી આપી હત્યા કરાવી લાશ ગટરમં ફેંકાવી દીધી હતી.પોલીસે ગુનો નોંધી બે લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસ માં અનેક રહસ્યો બહાર આવે તેવી શકયતા લાગી રહી છે.

Leave Comments