સુરતમાં સ્કૂલ બસનો ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો

December 15, 2019 1370

Description

ખટોદરા કેનાલ રોડ પર આવેલી યુનિક હોસ્પિટલ નજીક સ્કૂલ બસનો ડ્રાઇવર દારૂના નશામાં બસ ચલાવતો હોવાનું બહાર આવતા હોબાળો મચી ગયો હતો. જેમાં એક રાહદારીએ બસ ઉભી રખાવી હતી. બાદમાં બસના ડ્રાઈવરને ખટોદરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યો. જેથી ખટોદરા પોલીસે મામલો ગંભીરતાથી લઈ ડ્રાઈવરની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.

Leave Comments