સુરતના કામરેજમાં બિલ્ડરે આપઘાત કરી લેતાં સનસનાટી મચી

September 9, 2019 200

Description

સુરત કામરેજના જોય એન્ડ જોય વિક હોમમાં બિલ્ડરે આપઘાત કરી લેતાં સનસનાટી મચી ગઇ છે. સુરતના બિલ્ડર હરીશ શામજી રવાણીએ જીદગીથી કંટાળી જઇ મોતને વ્હાલું કરી લીધું. આપઘાત કરવા પાછળનું કારણ આર્થિક સંકળામણ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

સમાજના અગ્રણી સહિતના આગેવાનો કઠોર પોલીસ મથકે પોહચ્યા. મૃતક સુરતના અઠવાલાઇન્સ મેઘદૂત સોસાયટીમાં રહેતા હતા

 

 

Leave Comments