સુરતમાં 2 મહિના બાદ આરોપીએ કોર્ટમાં સરેન્ડર કરતા તેની ધરપકડ કરવામાં આવી

September 14, 2021 2495

Description

સુરતમાં એક આરોપી 2 મહિના અગાઉ ફરાર થઈ ગયો હતો.. આ આરોપીએ પોતાના માલિક સાથે લાખોની નહી પણ કરોડોની ઉચાપત કરી હતી.. 2 મહિના બાદ આ આરોપીએ કોર્ટમાં સરેન્ડર કરતા તેની ધરપકડ કરવામાં આવી છે… કોણ છે આ ગદ્દાર જેણે પોતાના જ માલિક સાથે ગદ્દારી કરી તમે પણ જુઓ

Leave Comments

News Publisher Detail