સુરતના સિંગણપોરમાં યુવતીનું શંકાસ્પદ મોત

August 16, 2021 680

Description

સુરતના સિંગણપોરમાં યુવતીનું શંકાસ્પદ મોત થયાનું સામે આવ્યું છે. મૃતક યુવતીના પરિવારનો આક્ષેપ છે કે સાસરીયા પક્ષે માર મારવાના કારણે તેઓની દિકરીનું મોત નિપજ્યું છે. સાથે તેઓએ આક્ષેપ લગાવ્યો છે વારંવાર તેઓની દિકરી પાસે દહેજની પણ માગ કરવામાં આવતી હતી. મહત્વનું છે 24 વર્ષ સરિતાબેન બપોરે સુતા બાદ ઉઠ્યા જ નહીં. ત્યારબાદ તેઓને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.

Leave Comments

News Publisher Detail