સુરતના ગુરુકુળના વિદ્યાર્થીઓના ત્રિરંગાની શાન માટે જીવ આપવાના શપથ

August 13, 2019 350

Description

15 ઓગષ્ટે આવી રહેલા સ્વાતંત્ર દિવસે સુરતમાં બાળકોને રાષ્ટ્રભક્તિના સંકલ્પ લીધા. સુરતના વેડ રોડ સ્થિત ગુરૂકુળના વિદ્યાર્થિઓએ ત્રિરંગાની શાન માટે જીવ આપવાનો શપથ લીધા. મહત્વનુ છેકે વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી તિરંગાની આકૃતિ તૈયાર કરી.

જેમાં તિરંગા ફરતે રાખડીની આકૃતિ રચી બાળકોએ તિરંગાની રક્ષાની સોગંધ લીધી. ગુરૂકુળના 640 વિદ્યાર્થીઓની આ માનવ સાંકળ બનાવવામાં જોડાયા હતા.

Leave Comments