સફળતા : સુરતની બે બહેનોએ માઉન્ટ એવરેસ્ટ સર કરી પરત ફરી

June 1, 2019 3560

Description

માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું સ્વપ્ન સેવવું અને તેને સાકાર કરવું તે ખૂબ જ મોટી બાબત છે. ત્યારે સુરતની બે બહેનોએ તેમનું સ્વપ્ન સાકાર કર્યું છે.

નાના પણથી જ માઉન્ટ એવરેસ્ટ સર કરવાની ઇચ્છા ધરાવતી બંને બહેનોએ પોતાના પરિવારના સહાકાર અને સમર્થનથી આ સિદ્ધી હાસલ કરી છે.

અદિતિ વૈદ્ય અને અનુજા વૈદ્ય માઉન્ટ એવરેસ્ટ પર 29 હજાર 29 ફૂટ ઉપર જઇને પરત ફરી છે. ગુજરાતમાંથી પહેલી આ બે બહેનો છે જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે.

બંને બહેનોનું તેમના પરિવાર અને મિત્રો દ્વારા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.

Leave Comments