સુરતના L.P. સવાણી રોડ પર કારમાં આગ લાગતા નાસભાગ

September 11, 2019 1130

Description

સુરતના L.P. સવાણી રોડ પર કારમાં આગ લાગવાની ઘટના બની હતી. ચાલુ વરસાદે કારમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જેમાં બનાવની જાણ થતાં ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમદ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે સદ્દનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

Leave Comments