સુરતની આંગડીયા પેઢીનો કર્મી મહારાષ્ટ્રમાં લૂંટાયો

October 12, 2018 1475

Description

ગુજરાત રાજ્ય અડીને આવેલ મહારાષ્ટ્રના નવાપૂર તાલુકાના નવાપુર- પિંપળનેર રસ્તા ઉપર આવેલા રાયપુર જામતલાવ ગામના વિસ્તારમાં સુરતના બે આંગડીયાને બંદૂક અને ચાકૂ બતાવવી બે કરોડ 41 લાખ 50 હજાર રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. જેથી ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ સહિત આંગડીયા પેઢીઓમાં ચકરાઈ મચી ગઈ હતી. સમગ્ર મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave Comments