સુરતમાં 50થી વધુ વિધાર્થીઓને છેતરનારો ઝડપાયો

August 25, 2019 470

Description

સુરતમાં વિધાર્થીઓને છેતરનારો ઝડપાયો છે. એડમિશન આપવાના બહાને છેતરપિંડી કરનાર શખ્સની ધરપકડ કરવામા આવી છે. 50થી વધુ વિધાર્થીઓ સાથે છેતરપિંડી કરી છે સ્કૂલમાં એડમિશન અપવાના બહાને રૂ.40 લાખની છેતરપિંડી કરી છે. વરાછા પોલીસે પ્રતિક ડાવરિયાની ધરપકડ કરી છે.

Tags:

Leave Comments