સુરતમાં વિદ્યાર્થીઓ સ્કૂલ ઓટોને ધક્કા મારતો વીડિયો વાયરલ

February 5, 2020 770

Description

સુરતમાં સ્કૂલ ઓટોને ઘક્કા મારતા વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ થયો છે. જેમાં નાનપુર વિસ્તારનો આ વીડિયો છે. જ્યાં નાના વિદ્યાર્થીઓ રિક્ષાને ઘક્કા મારી રહ્યાં છે. ત્યારે ખાનગી શાળાની સ્કૂલ રિક્ષામાં ખચોખચ વિદ્યાર્થીઓ ભરવામાં આવ્યા હતા. અને વિદ્યાર્થીઓ રિક્ષાને ઘક્કા મારી રહ્યાં હતા. જેથી નિયમોને નેવે મૂકીને સ્કૂલ રિક્ષા ચાલકો ઓવરલોડ વિદ્યાર્થીઓને ભરે છે. ત્યારે આવા રિક્ષાચાલકો સામે તંત્ર ક્યારે કડક પગલાં લેશે તે જોવું રહ્યું.

Leave Comments