વિદ્યાર્થીઓ બનાવ્યું સ્માર્ટ બેસેન, હાથ સેનિટાઈઝ કર્યા વિના નહી આવે પાણી

March 23, 2020 1070

Description

સુરતમાં કોરોના વાયરસના ભય વચ્ચે વિદ્યાર્થીઓ સ્માર્ટ એન્ડ પોર્ટેબલ બેસીન બનાવ્યું છે. જેમાં ફોર પરિવેન્ટિંગ કોરોના માટે બનાવાયું છે. ત્યારે સેનેટાઈઝર હાથ પર લગાવામાં આવે તો જ પાણી આવશે. જેમાં માત્ર રૂ 1500ના ખર્ચે સ્માર્ટ બેસન બનાવ્યું છે.

વરિષ્ઠ વિદ્યાલયના વિધાર્થીઓએ આ કામ કરી બતવ્યું છે. જેમાં આ વોશ બેસેન મુવેબલ પણ છે. ત્યારે મશીનને સેન્સર સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે. જેમાં હાથ સેનિટાઈઝ નહિ કર્યા હોય તો પાણી નહિ આવે. ત્યારે સ્માર્ટ બેસેન બનાવતા વિદ્યાર્થીઓને 10 દિવસ લાગ્યા છે.

Leave Comments