સુરતના હવાલા કાંડના કૌભાંડી મદનલાલ જૈન સામે EDની લાલ આંખ

February 22, 2020 965

Description

સુરતના હવાલા કાંડના કૌભાંડી મદનલાલ જૈન સામે EDએ લાલ આંખ કરી છે. EDએ PMLA એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી. અને મદનલાલ જૈનની રૂ. 7.63 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. જેમાં કતારગામમાં આવેલા 15 પ્લોટ EDએ જપ્ત કર્યા છે.

અગાઉ મદનલાલ જૈનનું નામ અફરોઝ ફટ્ટા સાથે સામે આવ્યું હતું. હવાલા કાંડ મામલે ICICI બેન્કે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે EDએ તપાસ હાથ ધરી કાર્યવાહી કરી.

 

Leave Comments