સુરત પોલીસે હત્યા મામલે પડકેલા શખ્સની આકરી પુછપરછ

March 8, 2019 1220

Description

સુરતમાં ફાયનાન્સર પર ફાયરિંગ કરી હત્યાના કેસમાં પોલીસે રાજસ્થાનના ભીલવાડાથી એક શખ્સને ઝડપી પાડ્યો છે. રૂ.10 લાખની લેતીદેતીમાં હત્યા કર્યાનું અનુમાન છે. સગરામપુરા વિસ્તારમાં ફાયનાન્સરની હત્યા થઇ છે. ત્યારે સુરત પોલીસ હત્યા મામલે પડકાયેલા શખ્સની પૂછપરછ કરીને મોટો ખુલાસો કરી શકે છે.

Tags:

Leave Comments