કોરોનાના કહેર વચ્ચે પ્રજાનું રક્ષણ કરતી સુરત પોલીસ

March 25, 2020 575

Description

દેશભરમાં કોરોના હાહાકાર મચ્ચે લોકડાઉન કરવામાં આવ્યું છે. ધંધા રોજગાર બંધ થઇ ગયા છે. ત્યારે સુરત પોલીસની કામગીરી ઉડીને આંખે વળગી છે. કોરોનાના કહેર વચ્ચે પ્રજાનું રક્ષણ કરતી પોલીસે સુરતના કતારગામ વિસ્તારમાં ફુટપાથ પર બેઠેલા ગરીબોને ભોજન આપ્યું છે.

Leave Comments